અમદાવાદમાં નવલી નવરાત્રીની નેટ પ્રેક્ટિસ

815
guj1192017-4.jpg

નવરાત્રીનો તહેવાર હવે બહુ દૂર નથી. અંબા માતાની આરાધના-ભક્તિનો નવરાત્રિ ઉત્સવ ૨૧ સપ્ટેંબરથી શરૂ થવાનો છે. એ માટે અમદાવાદમાં પરિમલ ગાર્ડન ખાતે અનુજ અને તેના ગ્રુપનાં સભ્ય યુુવક-યુવતીઓ ગરબાની સઘન પ્રેક્ટિસ, તડામાર તૈયારી કરી રહ્યાં છે. 

Previous articleસપ્ટેમ્બર માસમાં ઘોઘા-દહેજ સર્વિસ લોકાર્પણ કોઈ કાળે શકય બનશે નહીં
Next articleપીએમના આગમનની તૈયારી : અમદાવાદ શહેરમાં ઠેર-ઠેર રોશનીનો શણગાર