એક જ દિવસ મહિલા દિવસ ?

731

સર્વ ત્યાગ અને બલિદાન માત્ર સ્ત્રી જ કરી શકે છે. ચાહે એ પોતાના સંતાન માટે હોય કે પોતાના પરિવાર માટે હોય ટાઢ, તડકો અનુે વરસાદની તીવ્રતામાં કામ કરીને અને પોતાનો ચહેરો હસતો રાખે એનું નામ સ્ત્રી મહિલા દિવસએ માત્ર એક જ દિવસ નહિ પરંતુ વર્ષના બધા જ દિવસ છે. કારણ કે સ્ત્રી, માતા અને દિકરી વગરનું ઘર એ શ્વાસ વગરના શરીર જેવુ હોય છે. એટલે માત્ર એક જ દિવસ મહિલા દિવસ? ૮ માર્ચ એ વિશ્વ મહિલા દિવસ તરીકે ઉજવાય છે. એ આ પારણુ જુલાવતી મહિલાને કથા મહાત્મ્ય છે !?

Previous articleસાંકડી કુઈમાં ગરક થયેલા મીતીયાળાના આધેડને બચાવતા પુર્વ તા.પ.પ્રમુખ બારૈયા
Next articleવલભીપુરમાં પરીક્ષાર્થીઓનું સ્વાગત કરાયું