હિંમતનગર પાણપુર પાટીયા પાસે ત્રિપલ અકસ્માતઃ બેના મોત

657

હિંમતનગર પાણપુર પાટીયા પાસે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. સ્કુટર, ટ્રક અને જીપ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે યુવતીઓના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. પોલીસે આ મામલે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે

સતત ત્રણ ચૂંટણી જીતીને યુવા ધારાસભ્ય તરીકે મતદારોમાં અલગ છાપ છોડી. લોકોના નેતા તરીકે સતત લડતા રહેતા જવાહર ચાવડા લોકનેતા બની ચૂક્યા છે. માણાવદરની જનતાએ ૨૦૦૭માં ચૂંટ્યા પછી સતત ત્રીજીવાર તેમને જીતાડ્‌યા છે. જવાહર ચાવડા વિધાનસભામાં ગુજરાતના પ્રશ્નો જબરજસ્ત રીતે ઉઠાવે છે.

કોંગ્રેસના કેટલાક યોદ્ધાઓમાંના એક જવાહર ચાવડા હતા. માત્ર પોતાના જ નહીં ગુજરાતના કોઈ પણ વિસ્તારના લોકો માટે લડતા હતા. મહત્વનું છે કે, આ અકસ્માત સ્કુટર, ટ્રક અને જીપ વચ્ચે સર્જાતા ઘટના સ્થળે જ બે યુવતીઓના મોત નિપજ્યા હતા. ત્યાર અકસ્માતના પગલે રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સાથે આસપાસના લોકોના ટોળા ઉમટ્યાં હતા.

Previous articleવિદ્યાર્થીનીઓને બસમાં કન્સેશન પરંતુ એસટીની બસ જ આવતી નથી
Next articleકૃષિ યુનિવર્સિટી અને સરકાર સંચાલિત GMERS કોલેજ કર્મિઓને સાતમા પગારપંચનો લાભ : નિતિનભાઈ પટેલ