બોટાદ જિલ્લા મહેસુલી વર્ગ-૩ના કર્મચારીઓ માસ સીએલ પર ઉતર્યા

626

બોટાદ  જિલ્લા મહેસુલી વર્ગ -૩ ના કર્મચારીઓ ઉતરયા માસ.સીએલ પર પોતાના વિવિધ પડતર પ્રશ્નનો ને લઈ ઉતર્યા માસ સીએલ પર .જિલાના ૧૫૦ થી વધુ કર્મચારીઓ આજે માસ સીઅલે પર .જો માગ સતોષસવામાં નહી આવે તો આગામી ૧૧ તારીખ થી અચોકસ મુદત ની હડતાલ પર ઉતરસે. આગામી લોકસભા ની ચુંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજ્યના અલગ અલગ સરકારી કર્મચારીઓ ના સગઠન પોતાના પડતર પ્રશ્નોને લઈ વિરોધ કરી રહ્યા છે .ત્યારે આજે બોટાદ જિલા મહેસુલી વર્ગ -૩ ના કર્મચારીઓ પોતાના વિવિધ પડતર પ્રશ્નો મામલે માસ સીએલ પર ઉતર્યા છે .તેમની મુખ્ય માગીનીઓ છેકે ક્લાર્ક રેવન્યુ તલાટી ને પ્રોમોશન આપવા જે લાયકાત ધરાવે છે, ઘણા સમય થી સરકાર પ્રમોશન આપતી નથી , પ્રમોશન ની ફાઈલો અટકી છે, નાયબ મામલતદાર ની સીધી ભરતી છે જેમને પાચ વર્ષ પુરા થય ગયા છે છતાં ફૂલ પગાર માં સમાવેશ કરવામાં આવ્યો નથી , નાયબમામલતદાર માંથી મામલતદાર ના પ્રમોશન થયા નથી તેવા વિવિધ આઠ મુદાઓ ને લઈ આજે જિલાના ૧૫૦ જેટલા કર્મચારીઓ દ્વારા સુત્રોચાર કરી વિરોધ દર્શાવ્યો હતો અને જો આગામી ૧૧ માર્ચ સુધીમાં કોઈ ઉકેલ નહી આવે તો અચોકસ મુદત ની હડતાળ પર ઉતરી જશે.

Previous articleગઢડાના માંડવધાર ખાતે ઉકાળાનું વિતરણ કરાયું
Next articleરાજુલાનાં રોડનું એક વર્ષે મુર્હુત થયુ : લોકોમાં ખુશી