GujaratBhavnagar મહિલા દિને શ્રમિક મહિલાઓને પગરખા વિતરણ By admin - March 9, 2019 654 ભાવનગર શિશુવિહાર સંસ્થા માં આંતરરાષ્ટ્રીય મહિલા દીને શાંતિલાલ શાહ ચેરીટેબલ ટ્રસ્ટના ઉષાબેન ચંદ્રવંદનભાઈ શાહ ના સૌજન્ય થી શહેર ની ૨૭૫ શ્રમિક મહિલા ઓ ને ઉનાળા ના પ્રારંભે પગરખા વિતરણ કરાયેલ.