લાઠી તાલુકાના નારાયણ નગર ખાતે આજરોજ સરપંચ નિલેશભાઇ ડેર ભગીરથ ભાઇ ગઢવી હાજીભાઇ તાજાણી સહિતના આગેવાનો પોલિયો બુથ પર ઉપસ્થિત રહી પોલિયો દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં નારયણ નગર ખાતે ફરજ બજાવતા આંગણવાડી કેન્દ્ર ના બહેનો દ્વારા ભારે જહેમત ઉઠાવી એક થી પાંચ વર્ષ ના બાળકો પોલિયો ના ટીપા પીવડાવી કાર્યક્રમ ને સફળ બનાવવા માટે યોગદાન આપ્યું હતું જેમાં હર્ષિદાબેન જોષી.બિંદયાબેન ચૌહાણ.ફરિદાબેન કલ્યાણી.હંસાબેન ચૌહાણ. ગીતાબેન નાગલાણી સહિત ના બહેનો હાજર રહી પોલિયો દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.