વડવા તલાવડીમાં ફ્રી મેડીકલ કેમ્પ

586

શહેરના વડવા તલાવડી, પ્રજાપતિ સમાજની વાડી ખાતે આજે વિનામુલ્યે મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આસપાસના ૩૦૦ ઉપરાંત લોકોએ લાભ લીધો હતો. આ કેમ્પમાં નિલેષભાઈ રાવલ, કમલેશભાઈ ઉલવા, નરેન્દ્રસિંહ જાડેજા, અમરશીભાઈ ચુડાસમા, પ્રભાબેન પટેલ, જાગૃતિબેન રાવલ સહિત આગેવાનો તથા સ્થાનિક આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં.  તસવીર : મનીષ ડાભી

Previous articleનવેક માસથી ફરાર આરોપીને ઝડપી લેતી બોરતળાવ પોલીસ
Next articleમેડીકલ કોલેજમાં મહિલા દિનની ઉજવણી