GujaratBhavnagar મેડીકલ કોલેજમાં મહિલા દિનની ઉજવણી By admin - March 11, 2019 527 સરકારી મેડીકલ ભાવનગર દ્વારા વિશ્વ મહિલા દિનની ઉજવણી નિમિત્તે આજે ઈન્ડિયન મેડીકલ એસોસીએશનના સહયોગથી મહિલાઓ માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં બહેનોને મહિલાઓ વિશેના કાયદાની સમાજ સહિત વિવિધ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.