બોરતળાવ પોલીસ સ્ટેશના કે.અમ.રાવલ અને ડી.સ્ટાફના માણસો હર્ષદભાઈ ગોહેલ, ભીખુભાઈ બુકેરા, હિરનેભાઈ મહેતા, સેજાદભાઈ સૈયદ, ધર્મદિપસિંહ જાડેજા, ડી.કે.ચૌહાણ, નિલમબેન વગેરે પો.સ્ટે. વીસ્તાર પેટ્રોલીંગમા હતાં દરમ્યાન ભીખુભાઈ બુકેરા અને હિરનેભાઈ મહેતાને સંયુકત બાતમી રાહે હક્કતિ મળેલ કે, કુંભારવાડા ખોડિયાર ચોક, શેરી નં. ૧ ખુણા ઉપર જાહેરમાં જુગાર રમતા રમદેવભાઈ ખોડાભાઈ જોગરાણા કઉ.વ.રપ), જગદિશભાઈ બળદેગીરી ગોસ્વામી (ઉ.વ.ર૯), વનરાજભાઈ રઘુભાઈ વાઘેલા (ઉ.વ.૩પ), લખનભાઈ દેવાભાઈ મેર (ઉ.વ.ર૩) તથા શૈલેષભાઈ બસળદેવભાઈ ગોસ્વામી (ઉ.વ.ર૪) રહે. તમામ ભાવનગર વાળા ગંજીપન્ના પૈસા વડે તિનપતિનો જુગાર રમતા રોકડા રૂા. ૧૦,ર૦૦/- સાથે મળી આવતા આજરોજ તા. ૧૦-૩-ર૦૧૯ના રોજ ધોરણસરની કાર્યવાહી કરેલ છે.