ટાંકીવાળા રોડનું કામ પુરજોશમાં….

975

કાળીયાબીડ પાણીની ટાંકી પાસેના નડતર રૂપ વન વિભાગના કર્વાટર હટાવવાની મંજુરી મળતાની સાથે જ મહાનગરપાલિકા દ્વારા શનિવારે રજાના દિવસે પણ સાંજથી કર્વાટર હટાવવા સાથે રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને ગઈકાલે રવિવારે અને આજે સોમવારે પણ સતત કામગીરી શરૂ રખાતા આજે ડામર રોડ પણ બની ગયો હતો અને આવતીકાલે મંગળવારે રોડ શરૂ પણ કરી દેવાશે ત્યારે ચૂંટણીની આચાર સંહિતા અમલમાં આવે તે પુર્વે જ શરૂ કરી દેવાયેલા કામથી કાળીયાબીડ વાસીઓનો રસ્તાનો પ્રશ્ન હલ થઈ જવા પામ્યો છે.

Previous articleગારિયાધારના મારવાડી નગરના રહિશોના સનદ માટે ૧રમાં દિવસે ધરણા યથાવત
Next articleભાવનગર જિલ્લાની લોકસભા ચૂંટણીમાં કુલ ૧૭,પ૭,૪૯૦ મતદારો, ર૦૦ર મતદાન મથક