મોદી પીડિત બનવાનો પ્રયત્ન કરે છે, સાચા અર્થમાં દેશની જનતા પીડિત છેઃ સોનિયા ગાંધી

990

ગુજરાતમાં ૫૮ વર્ષ બાદ સીડબલ્યુસીની બેઠક યોજાઇ હતી. જેમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પીએમ મોદીની ઝાટકણી કાઢતા કહ્યું, ’મોદી રાષ્ટ્રનાં હિતનાં ભોગે રાજનીતિ કરે છે. મોદી પીડિત બનવાનો પ્રયત્ન કરે છે. જ્યારે સાચા અર્થમાં દેશની જનતા પીડિત છે.

Previous articleચોકીદારએ કાળાનાણાં પર સર્જિકલ સ્ટ્રાઇક ન કરીઃ ધાનાણી
Next articleસરકારની ખરાબ નીતિઓના કારણે અર્થવ્યવસ્થા નબળી પડીઃ મનમોહનસિંહ