ગાંધીનું ગુજરાત આજે બીજી આઝાદીની લડાઈ લડવા તૈયાર છે. ચોકીદારએ કાળા નાણાં પર સર્જિકલ સ્ટ્રાઈક ન કરી. નરેન્દ્ર મોદી કહે છે ૫૬ની છાતી છે તો સમસ્યાઓ પર સર્જિકલ સ્ટ્રાઈક કેમ ન કરી, દેવાદાર ખેડૂતો, શિક્ષણ માફિયા, રાફેલ, ડાકલામમાં ચીની ઘૂસણખોરો, મોબલિંચિંગની ઘટના, દલિત અત્યાચારો, આદીવાસીઓની અસ્મિતાના લૂંટારા પર સર્જિકલ કેમ નથી કરી.