ભાવનગર યુવા મુસ્લિમ સમાજ દ્વારા સમસ્ત મુસ્લિમ સમાજનો જીવનસાથી પરિચય સમારંભ રવિવારે યોજાયો હતો. જેમાં નિતાબેન રાઠોડ, રહિમભાઈ કુરેશી, કાળુભાઈ બેલીમ, રજાકમીયા સૈયદ, ફારૂકભાઈ લાખાણી, રઈશભાઈ કાઝી, ભૌમિક રાઠોડ, ઈકબાલભાઈ ખોખર, આરીફભાઈ ખોખર, ઉસ્માનભાઈ ગામેતી, ફિરોજ ડેરૈયા, સમીર ખોખર વગેરેએ હાજરી આપેલ હતી. પ્રોગ્રામને સફળ બનાવવા ઈમરાન શેખ, યાસ્મીનબેન મલેક, નજમાબેન હબીબાણી, મુનાફ બેલીમ, યુનુસ મન્સુરી, નઈમ કાગદી, મસજીદભાઈ મકવાણા, યાકુબ કુરેશી, રીફકભાઈ કાગદી, યુસુફ શમા, અસ્લમ પઠાણ, અલ્તાફ હબીબાણી, હુસેન કુરેશી, સાકીર શેખ, રોહન શેખ, સલીમખાન પઠાણ, અલ્તાફ અજમેરી એજાજ શેખે.