લોકસભા ચૂંટણી સંદર્ભે આદ્યૃશ આચાર સંહિતાનો અમલ શરૂ થતા ભાવનગર જિલ્લા કલેકટર અને ચૂંટણી અધિકારી હર્ષદ પટેલના આદેશથી મેયર, જિ.પં. પ્રમુખ, ચેરમેનો, વિપક્ષ નેતા સહિત સ્થાનિક સ્વરાજય સંસ્થાઓના પદાધિકારીઓના સરકારી વાહનો રિકવિઝિટ કરવામાં આવ્યા હતાં અને કલેકટરક ચેરી ખાતે લાવી ચૂંટણીના કામ માટે ઉપીયોગમાં લેવા રાખી દેવાયા હતાં.