મા.યાર્ડના ચેરમેન વા.ચેરમેનની વરણી

928

મહારાજા કૃષ્ણુકમારસિંહજી ભાવનગર માર્કેટીંગ યાર્ડમાં છેલ્લા બે વર્ષથી ખાલી પડેલી ચેરમેન, વા.ચેરમેનની જગ્યા માટે આજે ચૂંટણી કરવામાં આવી હતી. જેમાં ચેરમેન તરીકે નારણભાઈ ખમલ તથા વાઈસ ચેરમેન તરીકે છોટુભા ગોહિલની વરણી થઈ હતી. જેને યાર્ડના સભ્ય્‌, વેપારીઓ તેમજ  દલાલોએ શુભેચ્છા પાઠવી હતી.

Previous articleપદાધિકારીઓના સરકારી વાહનો રિકવિઝીટ કરાયા
Next articleરૂા. ૩૯૯ કરોડના બોગસ બિલીંગમાં સંડોવાયેલા ભાવનગરના મહમંદ ચિકનની SGST દ્વારા ધરપકડ