બોરતળાવ પોલીસ સ્ટેશનના પો.ઈન્સ. કે.એમ. રાવળ માર્ગદર્શન સુચના હેઠલ ડી.સ્ટાફના પી.એસ.આી. વી.સી. રગપડીયા સ્ટાફના એચ.બી. ગોહિલ, ડી.કે.ચૌહાણ હિરેનભાઈ મહેતા, ભીખુભાઈ બુકેરા, સેજાદભાઈ સૈયદ, ધર્મદીપસિંહ નરેન્દ્રસિંહ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હા દરમ્યાન પો.કોન્સ. ભીખુભાઈ અબ્દુલભાઈ બુકેરા તતા હિરેનભાઈ મહેતાની સંયુક્ત બાતમી રાહે હકીકત મળેલ કે,કુંભારવાડા જુના કેન્દ્ર પાછળ ગીરનાર સોસાયટી નારી રોડ ભાવનગરમાં રહેતો ભગતભાઈ સોંડાભાઈ ચૌહાણના કબ્જા ભોગવટાના મકાનમાં ઓરડી ગેરકાયદે ભારતીય બનાવટના વિદેશી દારૂની સંગ્રહ કરવા ભાડેથી રાખેલ હોય અને હાલમાં આ ભગતભાઈ સોંડાભાઈ ચૌહાણની ઓરડીમાં વિદેશી દારૂ પડેલ હોય જેથી ત્યાં રેઈડ કરતા ઓરડીમાં પુઠાના બોક્સ (પેટી)મળી આવેલ જે ખોલી ચેક કરતા કુલ પેટીઓ નંગ ૧૬ જેમાં બોટલો નંગ-૧૯૨ની કિ.રૂા.૫૭,૬૦૦નો મુદ્દામાલ કબ્જે કરેલ જ્યારે લાલાભાઈ રેવાભાઈ ભરવાડ આ ઈગ્લીંશ દારૂનો જથ્થો વેચાણ કરવાના ઈરાદે મેળવી સંગ્રહ કરી એક બીજાને મદદગારી કરી બન્ને વિરૂધ્ધ પ્રોહી.તળે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ.