નંદકુંવરબા કોલેજમાં અભિવાદન સમારોહ

731
bvn30122017-1.jpg

ભાવનગર યુનિવર્સિટીની સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજને એકેડેમિક વર્ષ-ર૦૧૭-૧૮ના વર્ષ દરમ્યાન ભાવનગર યુનિ. દ્વારા આયોજીત વોલીબોલ, કબડ્ડી, ખો-ખો, બાસ્કેટ બોલ, લોન ટેનીસ, સ્કવોશ રેકેટ, ફુટબોલ, એથ્લેટિકસમાં ચેમ્પિયનશીપ પ્રાપ્ત કરવાનુંબ હુમાન પ્રાપ્ત થયું હતું.  આ વિવિધ સ્પર્ધાઓમાં રપ૦થી વધુ વિદ્યાર્થીનીઓની મહેનતને કારણે નંદકુંવરબા મહિલા કોલેજને આ બહુમાન પ્રાપ્ત થયું છે. જેનો અભિવાદન કાર્યક્રમ ભાવનગરના જિલ્લા પોલીસ વડા જિલ્લા રમત-ગમત અધિકારી, સિનિયર કોચની પ્રેરક ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો.

Previous articleદામનગરથી ગારિયાધાર તરફ જતો સ્ટેટનો રોડ અતિ જોખમી
Next articleઓખા મુકામે સી સ્કાઉટ-ગાઈડ કેમ્પમાં ભાવેણાના સ્કાઉટ-ગાઈડનો સુંદર દેખાવ