આજરોજ અમરેલી લોકસભાની ચૂંટણીની સેન્સ લેતા ગુજરાત સરકાર રાજયમંત્રી આર.સી. ફળદુ માજી મંત્રીજયંતીભાઈ કવાડીયા, ભાવનગર માજી મેયર નિમુબેન બાંભણીયા ૯૮ વિધાનસભા રાજુલા જાફરાબાદ, ખાંભાની સેન્સ આપતા જિલ્લા મહામંત્રી રવુભાઈ ખુમાણ દિલીપભાઈ જોષી, મહેન્દ્રભાઈ ધાખડા, પરેશભાઈ લાડુમોર, મથુરભાઈ દવે મહેશગીરી ગોસ્વામી બાબુભાઈ વાણીયા ડો. હિતેશભાઈ હડીયા, ડો. વિપુલ મહેતા વિગેરે હાજર રહ્યા હતાં.