જાફરાબાદ તાલુકા હેલ્થ કચેરી ખાતે રીવ્યુ બેઠકનું આયોજન

622

જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.જયેશ પટેલ સાહેબ ના અધ્યક્ષ સ્થાને તથા તાલુકા આરોગ્ય અધિકારી ડૉ જીગ્નેશ ગૌસ્વામી ના નેજા હેઠળ તાલુકા હેલ્થ કચેરી જાફરાબાદ ખાતે તમામ પ્રોગ્રામ ની રિવ્યુ મીટીંગ રાખવામા આવી જેમા સરકાર આયુષ્યમાન ભારત કામગીરી તથા મોબાઇલ એપ દ્વારા ટેકો પ્રોગ્રામ કામગીરી અને સરકાર આરોગ્ય લક્ષી પ્રોગ્રામ નો વિગતવાર રિવ્યુ કરવામા આવેલ અને આ કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ કરવા સૂચના આપવામા આવેલ જેમા ડૉ દિનેશ બલદાણીયા એમ.ઓ  ટીમ્બ, ડૉ ઇલાબેન મોરી એમ.ઓ.બાબરકોટ, ડૉ ધ્રુવ જોગદીયા ટેકો કોર્ડિનેટર જાફરાબાદ, જિલ્લા કક્ષાએ  લેહરીભાઈ, ભાવેશભાઈ,  શનિશ્વરાભાઈ  તાલુકા હેલ્થ સૂપરવાયજર જાફરાબાદ તથા પ્રા આ કેન્દ્ર ના સૂપરવાયજર મેઇલ, ફીમેઇલ  અને મ પ હે વ મેઇલ, ફિમેઈલ તથા પ્રા આ કેન્દ્ર ના ડેટા ઓપરેટરો એ હાજરી આપેલ તેવું તાલુકા હેલ્થ ઑફીસ ની યાદી જણાવે છે.

Previous articleઅમરેલીમાં ભાજપે ઉમેદવારોને સાંભળ્યા
Next articleરક્ષા શુક્લને ર૦૧૮ વર્ષનું સંસ્કાર વિભૂષણ સન્માન