રોજીંદ ગામે ટીબીના દર્દીઓની મુલાકાત

669

બરવાળા એસ ટી એસ સંજય ભાઈ રામદેવ દ્વારા ટીબી ના દર્દીઓ ની મુલાકાત લેવામાં આવી તેઓ ની નિયમિત દવા, સારો ખોરાક નિયમિત ફોલો અપ તપાસ માટે ની વિગતો ની ખરાઈ કરાઈ તથા દર્દી ૯૯ ડોટ સ પર હોઈ તેઓ એ દવા નો ડોઝ લીધા પછી ટોલ ફ્રી નંબર પર કોલ કર્યો તેની સમજણ આપવામાં આવી હતી.

 

Previous articleસિહોર નગરપાલિકા દ્વારા મુકાયેલ ડસ્ટબીનો ફરી ધરાશયી
Next articleબોટાદના નાગલપર ગામેથી જુગાર રમતા સાત ઝડપાયા