ચંદીગઢ એનઆઈસી કેમ્પ માટે પસંદગી

885

ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદ કુંવરબા મહિલા કોલેજ દેવરાજનગરમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ નેહરૂ યુવા કેન્દ્ર ભારત સરકાર દ્વારા આયોજિત એનઆસી કેમ્પ ચંડીગઢ ખાતે પસંદગી કરવામાં આવી હતી. એક ભારત શ્રેષ્ઠ ભારત અને વિવિધતામાં એકતા ભારતની વિશેષતાના શિર્ષક હેઠળ ચંડીગઢ ખાતે ભારતના વિવિધ રાજયોની સાંસ્કૃતિક – આદાન- પ્રદાન માટે એનઆઈસી કેમપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતમાંથી ભાવનગરની નંદ કુંવરબા મહિલા કોલેજની પસંદગી કરવામાં આવી હતી.

Previous articleસામાજિક કાર્યકર લાભુભાઈ ટી. સોનાણીએ પોતાનો પ૩મો જન્મદિવસ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ સાથે ઉજવ્યો
Next articleનંદકુંવરબા કોલેજ દ્વારા ફેશન-શો