નંદકુંવરબા કોલેજ દ્વારા ફેશન-શો

980

ભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજમાં ચાલતા ડીપ્લોમાં ઈન ફેશન ડીઝાઈનીંગ દ્વારા વિદ્યાથીનીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ વિવિધ ડીઝાઈન ડ્રેસ પરીધાન કરવા સાથે મોડેલો દ્વારા રેમ્પ વોક કરવા સાથેનાં ફેશન-શોનું યશવંતરાય નાટ્યગૃહ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ ૮ થીમ ઉપર ૯૦ જેટલી મોડલ દ્વારા રેમ્પ વોક કરાયુ હતું.

Previous articleચંદીગઢ એનઆઈસી કેમ્પ માટે પસંદગી
Next articleવિશ્વ ગ્રાહક અધિકાર સપ્તાહની ઉજવણી