વિશ્વ ગ્રાહક અધિકાર સપ્તાહની ઉજવણી

622

આજે ૧૫ માર્ચ વિશ્વ ગ્રાહક અધિકાર દિનની ઉજવણી નિમિત્તે ભાવનગર ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા આજથી વિશ્વ ગ્રાહક અધિકાર સપ્તાહની ઉજવણી શરૂ કરવામાં આવી છે જેના ભાગરૂપે વિવીધ શાળાઓમાં વિશ્વસનીય સ્માર્ટ પ્રોડકટ અંતર્ગત સેમિનાર તથા પ્રશ્નોત્તરીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગ્રાહક સુરક્ષા મંડળનાં ટ્રસ્ટીઓ દ્વારા બાળકોને માર્ગદર્શન આપ્યુ હતું.

Previous articleનંદકુંવરબા કોલેજ દ્વારા ફેશન-શો
Next articleઆર્મી દ્વારા શહેરમાં રૂટમાર્ચ