આર્મી દ્વારા શહેરમાં રૂટમાર્ચ

802

આગામી લોકસભાની ચૂંટણી સંદર્ભે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને  શાંતિપુર્ણ રીતે ચૂંટણી પ્રક્રિયા અને મતદાન થાય તેના ભાગરૂપે ભાવનગર ખાતે આર્મીના જવાનોની ટુકડીઓ આવી રહી છે. જેમાં આજે ઘોઘાગેટ ચોક ખાતેથી એમ.જી.રોડ, બાર્ટન લાઈબ્રેરી સહિતના વિસ્તારોમાં જવાનોએ પગપાળા માર્ચ કરી હતી.

Previous articleવિશ્વ ગ્રાહક અધિકાર સપ્તાહની ઉજવણી
Next articleવર્તમાન અને પૂર્વ સાંસદ સહિત અનેકે ભાજપમાંથી ચૂંટણી લડવા દાવેદારી નોંધાવી