રાજુલા એસનએસયુઆઈ દ્વારા રજૂઆત

553

રાજુલા એનએસયુઆઈ દ્વારા બી.કોમ. સેમેસ્ટર-૩ની લેવાયેલી પરીક્ષાના પેપર તપાસમાં બેદરકારી દાખવેલી તે બાબત થઈ રાજુલા એનએસયુઆઈ દ્વારા ઉચ્ચ લેવલે રજુઆત કરવામાં આવી આ તકે અમરેલી જિલ્લા અને એસયુઆઈના રોહન ગોસ્વામી રાજુલા  પ્રસિડેન્ટ રવિભાઈ તેમજ હિતેશ કુડલીયાળા, ઋત્વિક રાજ આહિર સહિત જોડાયા હતાં. અને આવેદનપત્ર આપ્યું હતું.

Previous articleસિહોર ન.પાં.એ ખરીદેલ સાવરણામાં ભ્રષ્ટાચારની ગંધ
Next articleરાણપુરની હેત વિદ્યાલયમાં વિજ્ઞાન મેળાનું આયોજન