શહેરમાં આવેલ દેસાઈનગર પેટ્રોલપંપ પાસે આવેલ આર્મી ફાર્મર દ્વારા ઓર્ગેનિક ખેતી અંગેનો સેમિનારનું આયોજન કરાયું હતું. આ અંગેનું વકતવ્ય ઓર્ગો કંપનીના ડાયરેકટર ડો.ર મણભાઈ પાટીદાર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સેમિનારમાં લોકોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.