બજારમાં અવનવી પીચકારીનું આગમન

936

વસંતઋતુને વધાવવા માટે પ્રતિવર્ષ  લોક પંરપરા અનુસાર સમગ્ર દેશમાં રંગોના પર્વ હોળી-ધુળેટી ઉજવણી નજીક આવી રહ્યા છે ત્યારે ભાવનગરની બજારમાં  રંગબેરંગી, અવનવી પચકારીઓ જોવા મળી રહી છે અને તેની ખરીદી કરવા લોકોની બજારમાં ભારે ભીડ જોવા મળી રહી છે.         તસવીર : મનીષ ડાભી

Previous articleદેશી બનાવટના તમંચા સાથે એક શખ્સ ઝડપાયો
Next articleવેરાવળમાંથી ઈંગ્લીશ દારૂનો ૧.૪પ લાખો મુદ્દામાલ ઝડપી લેતી પોલીસ