રાજુલાના ડોળીયા મુકામે એસબીઆઈ સ્વ. રોજગારીની તાલીમ યોજાઈ હતી. જેમાં બહોળી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતાં. માધવીબેન જોશીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ શિબીરમાં મહિલાઓને સ્વ રોજગારીની તાલીમ આપવામાં આવી હતી. અને અંતિમ દિવસે સર્ટીફીકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.