GujaratBhavnagar મહંત સ્વામી એરપોર્ટ પર સ્વાગત By admin - March 19, 2019 944 બીએપીએસના વડા મહંત સ્વામી આજે મોડી સાંજે સુરતથી વિમાન માર્ગે ભાવનગર આવતા એરપોર્ટ પર સ્વામી નારાયણ હરિભકતો દ્વારા તેમનું સ્વાગત કરી આરતી ઉતારી હતી. ત્યાંથી મહંત સ્વામી મોટર માર્ગે સાળંગપુર જવા રવાના થયા હતાં. જયાં ફુલ દોલ ઉત્સવમાં તેઓ હાજરી આપશે.