ભાવનગરના કરચલીયા પરામાં આવેલ જૈન દેરાસર ખાતે ઢેબરીયા તેરસના પર્વ નિમિત્તે ભાવિકો માટે ભાતાના પાલનું આયોજન કરવામાં આવ્યું હતું. જૈન દેરાસર ખાતે ઢબેરીયા તેરસના પર્વ નિમિત્તે ભાવિકો માટે ભાતાનો પાલ તૈયાર કરવામાં આવ્યો હતો. ભાવિકોએ દેરાસર ખાતે દર્શન, પુજન અને પાલમાં પ્રસાદીનો લાભ લીધો હતો.