લોકસભા સામાન્ય ચૂટંણી ૨૦૧૯ અન્વયે આદર્શ આચાર સંહીતતા અમલમાં હોય અને લોકસભાની ચૂટંણીમાં નિષ્પક્ષ અને ભય મુક્ત રીતે મતદાન થઇ શકે તે હેતુથી નિર્લિપ્ત રાય પોલીસ અધિક્ષક અમરેલીના નાસતા-ફરતા આરોપીઓ તેમજ ગુન્હાના કામે પકડવાના બાકી આરોપીઓ અંગે માહીતી મેળવી આરોપીઓ પકડી પાડી તેમના વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવા જીલ્લા પોલીસ તંત્રને જરૂરી માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે જાફરાબાદ પોલીસ સ્ટેશન ના પો.ઇન્સ. આર.ટી.ચનુરા સાહેબની સુચના મુજબ જાફરાબાદ પોલીસ સ્ટેશન ના પોલીસ સ્ટાફ દ્વારા ચોક્કસ બાતમી આધારે જાફરાબાદ પો.સ્ટે. ભારતીયબનાવટના વિદેશી દારૂના ગુન્હાના કામે તપાસ દરમ્યાન ખુલવા પામેલ અને પકડવાનાં બાકી આરોપીઓ ઉમેશભાઈ દીપકભાઈ બાંભણીયા, અમિતભાઈ દીપકભાઈ બાંભણીયા રે. બંને જાફરાબાદ જલારામ સોસાયટી વાળાને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી જેલ હવાલે કરવામાં આવેલ છે.