ગીરમાં ચંદન ચોર ટોળકીની અટકાયત…

1088
guj212018-4.jpg

જુનાગઢઃ ગીર નેશનલ પાર્કના વિછુડા બીડમાંથી ચંદનની ચોરી કરતી ટોળકી ઝડપાઇ હતી. ગીર રક્ષિત જંગલમાં દક્ષિણ રેન્જમાંથી આ ચંદનચોર ટોળકીના છ શખ્સોની અટકાયત કરવામાં છે. ઝડપાયાયેલા ચંદનચોર ટોળકી મધ્યપ્રદેશના નાગદાના વતની હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.  બીજીતરફ ગીરના જંગલોમાં ચંદનચોર ટોળકીના પેસારાથી વનવિભાગ સતર્ક બન્યું છે અને ઝડપાયેલા ચંદનચોરો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. 

Previous articleનાણાં ખાતુ નીતિન પટેલને આપવાથી પોતે નારાજ હોવાનો સૌરભ પટેલનો ઈન્કાર
Next articleનવા વર્ષમાં ઠંડીનો ચમકારો નલિયા તાપમાન ૪.૯ ડિગ્રી