બનાસકાંઠામાં શ્વાનનો આતંક, ૨ બાળકોના મોત

622
gandhi312018-1.jpg

ઢુવા ગામે હડકાયા શ્વાનનો આતંક જોવા મળ્યો. જો કે અહિં છેલ્લા ૧ મહિનાથી શ્વાનો આતંક મચાવી રહ્યાં છે. આ શ્વાનોએ છેલ્લા એક મહિનામાં ૫ લોકોને બચકાં ભર્યા હતા. તો આ ૫ લોકોમાંથી ૨ બાળકોના સારવાર દરમિયાન મોત થયા છે. જ્યારે ૩ લોકોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. આ બે બાળકોના મોત અમદાવાદ ખાતે સારવાર દરમિયાન થયા હતા.  આમ ગામમાં શ્વાનનો આંતક વધતાં ગામમાં ભયનો માહોલ છવાય ગયો છે.

Previous articleફી નિયમન એક્ટ સુપ્રીમ કોર્ટમાં કેવિએટ દાખલ કરશે રાજ્ય સરકાર
Next articleએક્ટિવાને ટ્રકની ટક્કરઃમહિલાનું મોત, પતિ અને પુત્ર ઇજાગ્રસ્ત