રાજુલાના ગામોનાં વિકાસઅર્થે રૂા. ૧.૪૩ કરોડની ગ્રાંટ ફાળવાઈ

647

રાજુલા તાલુકાના તમામ ગામોના વિકાસાર્થે હિરાભાઈ સોલંકીની રજુઆતથી સાંસદ નારણભાઈ કાછડીયાની ગ્રાંટ દ્વારા રૂપિયા એક કરોડ તેતાલીસ લાભ ફાળવતા સરપંચ એસોસિએશન તાલુકા પ્રમુખ વિરભદ્રભાઈ ડાભીયાએ તમામ ગામોના સરપંચો વતી નારણભાઈ કાછડીયાને અભિનંદન પાઠવ્યા હતાં.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleવલભીપુરમાં  લશ્કર, પોલીસની ફલેગમાર્ચ