લાખયાણી ગામના પેરોલ જમ્પ કરી ફરાર આરોપીને ઝડપી લેતી પોલીસ

821

એસ.ઓ.જી.શાખા બોટાદ નાઓએ સદર કામગીરી હાથ ધરતા બોટાદ  સ્ટાફે હત્યા કોશીષ કરવાના ગુનાના ફરાર આરોપી દાનાભાઇ સાજણભાઇ ચાવડા રહે. લાખયાણીવાળો ભાવનગર જીલ્લા જેલ ખાતેથી વચગાળાના જામીન ઉપર છુટેલ અને તા.૦૩/૧૧/૨૦૧૮ ના રોજ પેરોલ ઉપરથી હાજર નહીં થઇ ફરાર થયેલ હતો મજકૂર આરોપીની શોધખોળ કરતા બાતમી આધારે નવસારી ખાતેથી સદરહુ આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરી જેલ હવાલે કરવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે.

Previous articleનંદકુંવરબા કોલેજમાં ધુળેટીની ઉજવણી
Next articleરૂા. ૪.૧૬ લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપી લેતી અલંગ પોલીસ