ભાવનગર યુનિવર્સીટી સંલગ્ન જે.કે.સરવૈયા કોલેજ તરસમીયા ખાતે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ભારતીય સંસ્કૃતિમાં વિવિધ તહેવારનું મહત્વ છે. જેમાં ધૂળેટી પર્વ એટલે એકબીજાને રંગ લગાડીને આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. વિદ્યાર્થીઓએ માત્ર ગુલાલ દ્વારા આ તહેવારની ઉજવણી કરી હતી.