સફાઇ કામદારા કલ્યાણ સંઘે કમિશ્નરની શુભેચ્છા મુલાકાત લીધી

567

તાજેતરમાં ભાવનગર ખાતે મહાનગરપાલિકાના સફાઇ કામદારોના હિતાર્થે સફાઇ કામદાર કલ્યાણ સંઘની સ્થાપના થતા આ મંડળના હોદ્દેદારો પ્રમુખ અશ્વિનભાઇ વાઘેલા, મંત્રી મનસુખભાઇ ધુમડિયા, અરવિંદભાઇ હાવલીયા, દેવેન્દ્ર સોલંકી, મુનાભાઇ વાઘેલા, નિકુંજ વાઘેલા અને વિપુલભાઇ બારૈયાએ ભાવનગર મહાનગરપાલિકાના કમિશ્નર ગાંધીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. કમિશ્નરને સન્માન રૂપે મંડળના હોદ્દેદારો ગુલદસ્તો દેતા નજરે પડે છે.

Previous articleઇન્ડીયા બુક ઓફ રેકોર્ડનું સર્ટી આપી જેલ અધિક્ષકનું સન્માન
Next articleઆદર્શ પ્રા.શાળા કોળિયાકમાં શિક્ષક શિબિર