GujaratBhavnagar વલ્લભીપુરમાં વૃક્ષારોપણ સાથે શહીદદીન ઉજવાયો By admin - March 24, 2019 1045 વલ્લભીપુર નગરપાલિકા શાસકપક્ષ તથા વિપક્ષ દ્વારા આજે શહીદ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કરી અમર સેનાની વીર શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.