નવયુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા શહિદ દિન નિમિતતે શહિદો પર વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધો.પથી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. ધો.૧૧થી કોલેજ સુધીના સ્પર્ધાથીઓને મોમેન્ટો અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. તથા ધો.પ થી ૧ઢના સ્પર્ધાથીઓને સ્મૃતી સ્વરૂપ મેડલ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતાં.