વંશાવલી રાષ્ટ્રીય સંસ્થા ગુજરાત સૌરાષ્ટ્રના તમામ આગેવાનો વતી કે.જી.વણઝારાનું જાતીના દાખલા બાબતે સમસ્ત બારોટ સમાજને પ્રાધાન્ય આપતા અમરૂભાઈ બારોટ દ્વારા ગાંધીનગર ખાતે સન્માન કરાયું હતું.
વંશાવલી રાષ્ટ્રીય સંસ્થા દ્વારા કે.જી.વણઝારા અધિક સચીવ ગાંધીનગર ખાતે ગુજરાતભરના બારોટ સમાજ તુરી બારોટ સહિત જાતીના દાખલા જે દરેક જિલ્લા તાલુકા પંચાયત કચેરી અથવા સીટી લેવલે મામલતદાર કચેરીએન કિળતા હોય છે. તેમાં ખોટી રીતે જાતીના અધુરા પુરાવા હોય છે.ે અને જેતે જ્ઞાતિને તેના લીગલી લાભોથી વંચીત રહેવા પડતાની અનેક ફરિયાદોથી આખરેઅ ધિક સચીવ ગાંધીનગર કે.જી.વણઝારા દ્વારા દરેક જાતી પ્રત્યેનો સંપુર્ણ અભ્યાસ કરતા આખરે નિર્ણય બારોટ સમાજ ઉપર અભ્યાસ કરતા મુળ જાતી ખરેખર વહીવંચા બારોટ સમાજના ચોપડા પોથી જેને સુપ્રિમ કોર્ટે ૧૯પ૧માં માન્યતા આપેલનો ખુબ અભ્યાસ કરતા માલુમ પડતા કે ખરેખર સાચી માહિતી વહીવંચા બારોટ સમાજના ચોપડામાંથી મળતા રાજય સરકારને અનુરોધ કરતા આખરે પરીપત્ર ઈસ્યુ પ્રથમ ઉત્તર ગુજરાતમાં નાડોદા રાજપુત સમાજને જાતીના દાખલા માટે પ્રથમ વંશાવલી સંસ્થા દ્વારા નિમણુંક કરેલ તેના જ બારોટ સમાજ પાસેથી સિક્કા સહિત પ્રુફ અપાયા પછી તાલુકા પંચાયત કે મામલતદાર કચેરીએથી સરળ રીતે જાતીના દાખલા મળતા થઈ ગયા છે. ત્યારે વંશાવલી રાષ્ટ્રીય સંસ્થાના પ્રદેશ કારોબારી સભ્ય અમરૂભાઈ બારોટની અધ્યક્ષતામાં સમસ્ત ગુજરાતભરના વહીવંચા બારોટ માટે પરીપત્ર ઈસ્યુ કરવા રજુઆત માટે સૌરાષ્ટ્રમાંથી સંતશિરોમણી પ્રવિણનાથબાપુ સાવરકુંડલા બારોટ સમાજ પ્રમુખ નટુભાઈ બારોટ, મુકેશભાઈ બારોટ ઉના, બાબભાઈ બારોટ ભાદ્રોડ, રમેશભાઈ બારોટ મહુવા, કિશોરભાઈ બારોટ તળાજા તેમજ ઉત્તરાગુજરાતથી સતીષભાઈ બારોટ ખજાની, હિતેશભાઈ બારોટ મહાંત્રી, કુંદનબેન બારોટ રાજકોટ દિનેશભાઈ શંભુજી રાવ સાથે પ૦ બારોટની તેમજ આ તકે સમાજ કલ્યાણ અધિકારી જેન્તીભાઈ બારોટની ઉપસ્થિતિમાં કે.જી.વણજારાનું ાઅમરૂભાઈ બારોટ દ્વારા ગુજરાતભરના બારોટ સમાજ વતી રાજસ્થાની પાઘ બંધાવી અને શાલ સન્માન સાથે સન્માનીત કરતા સમસ્ત બારોટ સમાજ પ્રત્યેનો ભાવના દર્શન થયા.