Uncategorized ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ By admin - January 4, 2018 803 ભાવનગર બ્રાંચ સીએ દ્વારા માધવબાગ ગ્રાઉન્ડ ખાતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી. જેમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો તથા સીએની આર્ટીકલશીપ કરતા વિદ્યાર્થીઓ વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં સીએ તથા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.