દામનગરના જૈન શ્રેષ્ઠીની પ્રાર્થના સભામાં વિવિધ સંસ્થાની ઉપસ્થિતિ

509

દામનગર જેન શ્રેષ્ટિ સ્વ કાંતિભાઈ જગજીવનભાઈ બગડીયા ની ગુણાનુંવાદ સભા દામનગર દશા શ્રી જેન મહાજન વાડી ખાતે યોજાય હતી ૯૨ વર્ષીય સ્વ કાંતિભાઈ બગડીયા ના જીવન કવન ને તાદ્રશ્ય કરતા સતી રત્નો  શુશીલાબાઈ મહાસતીજી  જ્યોતિબાઈ મહાસતીજી ભારતીબાઈ મહાસતીજી રિદ્ધિબાઈ મહાસતીજી ધ્રુવીલબાઈ મહાસતીજી દ્વારા સદગત ની જીવન કવન ના ઉમદા ગુણો જીવદયા પરમાર્થ ની પ્રવૃત્તિ ઓ દિવાદાંડી રૂપ ગણાવ્યા હતા

અનેકો વેપારી ઓ ઉદ્યોગપતિ ખેડૂતો સામાજિક રાજસ્વી સ્વૈચ્છિક શેક્ષણિક સંસ્થા ઓ ના અગ્રણી ઓ ઢસા મહાજન ના દિલીપભાઈ ડગલી શ્રેણિકભાઈ જીવનભાઈ હકાણી હરજીભાઈ નારોલા રજનીભાઈ ધોળકિયા મનહરભાઈ જુઠાણી છોટુભાઈ મોટાણી કાસમભાઈ અમિષા મિલ સહિત અનેકો મહાનુભવો ની વિશાળ ઉપસ્થિતિ માં સદગત સ્વ  કાંતિભાઈ બગડીયા ની પ્રાર્થના સભા યોજાય હતી.

Previous articleશહિદદિને વકતૃત્વ સ્પર્ધા યોજાઈ
Next articleસિહોરની વિદ્યામંજરી સ્કુલમાં ધો.૧૧ પ્રવેશ પરીક્ષા લેવાઈ