ગુજરાત આશા વર્કસ ફેડરેશનના બહેનો આજે કલેકટરને મળીને કેટલાક પ્રશ્નોના ઉકેલો કરવા તંત્રની એક આવેદન પત્ર આપ્યું હતું. આ આવેદન પત્રમાં ઈન્સેટીવ બાકી છે તે આપવા માતા બાળકનું રેશન કાર્ડમાં નામ ઉમેરાયું ન હોય તે માટે હોસ્પિટલનું રજા કાર્ડ માન્ય રાખવા જોખમી માતા સેન્ટર પર આવ્યાનો આગ્રહ રાખે છે તેવા કેસોમાં યોગ્ય કરવા એપીએલ બીપીએલ પ્રાઈવેટમાં ડીલવરી કરાવે તેવા કેસો અંગે ૧૩ અર્બન હેલ્થ સેન્ટર અલગ કામગીરી નિયમો હોય એક નિયમો લાગુ કરવા વિગેરે અગિયાર જેટલા પ્રશ્નોની તંત્ર પાસે રજુઆતો કરાય હતી. તેમ મંડળની યાદીમાં જણાવાયું છે.