આત્મન ફાઉન્ડેશન દ્વારા ખારાઘોડા, પાટડી વિસ્તારમાં અગરોમાં કામ કરતા અગરીયા પરિવારના પરિવારના બાળકો માટે ચાલતી ટેન્ટ શાળાની મુલાકાત લઇને બાળકોને પેન-પેન્સિલ, ફુટપટ્ટી, રબર સહિતની સ્ટેશનરી આપી હતી. બાળકોને ચંપલ આપ્યા બાદ અગરીયા પરિવારોને જીવન જરૂરી ચીજવસ્તુઓ ગોળ, મગ, સ્લીપર, ગોગલ્સ, ટોપી, શાકભાજી સહિતની વસ્તુઓ આપી હતી.