આહિર સમાજ દ્વારા આવેદન અપાયું

829

ભાવનગર જિલ્લા આહિર સમાજ દ્વારા આહીર સમાજના અગ્રણી તથા કોંગ્રેસના તાલાળાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ સાથે થયેલ અન્યાયના વિરૂધ્ધમાં આહિર સમાજના અગ્રણીઓ દ્વારા ભાવનગર કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રોષ ઠાલવ્યો. આહીર સમાજ દ્વારા જણાવ્યું કે ભગવાનભાઈ બારડનું સસ્પેન્શન પાસું ખેમવામાં નહી આવે તો ગુજરાત રાજ્યના આહીર સમાજ દ્વારા ઉગ્ર આંદોલન છેડવામાં આવશે.

Previous articleત્રાસવાદ સામે મોદી શાસનમાં ઝીરો ટોલરન્સની નીતિ : યોગી
Next articleલાઠી ખાતે ચિત્ર સ્પર્ધા યોજાઈ