રાષ્ટ્રની ચોથી જાગીર મીડીયાના પત્રકારની અમદાવાદ ખાતે પત્રકાર ચીરાગ પટેલની કરેલ ઘાતકી હત્યા બાબતે રાજુલાના તમામ પત્રકારોએ મામલતદાર ચૌહાણ અપાયું આવેદન હત્યારાને પકડો નહીં પકડાય તો ગુજરાત બંધની ચિમકી અપાઈ.
રાષ્ટ્રની ચોથી જાગીર મીડીયાના પત્રકાર ચીરાગ પટેલની અમદાવાદ કરેલ ઘાતકી હત્યાના પડઘા સમસ્ત ગુજરાતમાં પડ્યા તેમા રાજુલાના તમામ પત્રકારોએ મામલતદાર ચૌહાણને અપાયું આવેદનપત્ર જેમા એવી પણ ચીમકી અપાઈ કે હત્યારો નહીં પકડાય તો આગામી દિવસોમાં ગુજરાત બંધ પણ રાખવા મજબુર થવું પડશે કારણ પત્રકારનો ધર્મ છે. મોટો ભુપતભાઈ હોય તો પણ સચ્ચાઈને સામે લાવવી તેમાં આવા નરાધમોથી મીડીયા કદી નહી મુકે માટે ગુજરાતમાં આ શાંતી ડહોળવાનો થથયેલ પ્રયાસને શાન્ત કરવા હત્યારાને તાત્કાલિક પકડી પાડી કડકમાં કડક સજા થાય તેવી માંગ કરાઈ છે.