દામનગરમાં ગોપાલભાઈ વસ્તપરા દ્વારા ૩૦૧ દીકરીઓના સમૂહ લગ્નના આયોજનમાં લાઠી તાલુકાનો પ્રવાસ આગામી અમૂહ લગ્નમાં સ્વંયમ સેવકો અને નવદંપતીની સંખ્યા અને વ્યવસ્થા અંગે દરેક ગ્રામ્ય અગ્રણીઓ અને સામાજિક કાર્યકરોને વિવિધ જવાબદારીઓ અંગે ગોપાલભાઈ વસ્તપરા ચંદુભાઈ ચિતળિયા, રાજ વસ્તપરા, દેવરાજભાઈ ઈસામલિયા ભારતીય કિસાન સંધ દામનગર ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ અમરશીભાઈ નારોલા, બટુકભાઈ શિયાણી, ગણેશભાઈ નારોલા, વિનુભાઈ જયપાલ, આર કે નારોલા, નટુભાઈ ભાતિયા, કનુભાઈ સુતરિયા, મુકેશભાઈ ડોંડા, નાનુભાઈ ડોંડા, મધૂભાઈ કાકડીયા, નટુભાઈ સુતરિયા, રિગ્નેશભાઈ સુતરિયા, ભોળાભાઈ બોખા, હસમુખભાઈ કળથીયા, રઘુભાઈ સાસલા, ભોલા શેઠ, ધામેલ શભૂભાઈ ડોંડા, નરેશભાઈ ડોંડા આ બેઠક માં પટેલ રજપૂત માલધારી કોળી દલિત પ્રજાપતિ દેવી પૂજક રાવળ જોગી લુહાર સુથાર વાલ્મિકી સમાજ સહિત ના અગ્રણી ઓ એ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન અંગે દામનગર સહિતના ગ્રામ્ય વિસ્તારો હજીરાધાર ધામેલ ભાલવાવના ગ્રામ્ય આગેવાનો સાથે બેઠકો યોજી હતી ૧૧૦૦ દીકરીઓ પરણાવવાના કાર્યમાંથી ૫૦૦ ઉપરાંત દીકરીઓને પરણાવી ચૂકેલ દાતા આગામી ૩૦૧ દીકરીઓના સર્વજ્ઞાતિ સમૂહ લગ્નો યોજવા જઈ રહ્યા છે ત્યારે આ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નમાં સ્વંયમ સેવકો અને નવદંપતીઓ સામાજિક સંવાદિતાના ભગીરથ કાર્યમાં સહભાગી થવાના આયોજનમાં દરેક ગ્રામ્ય અગ્રણીઓ સ્થાનિક કક્ષાએથી નોંધણી ફોર્મ સહિતની વ્યવસ્થાની અદભુત તૈયારીઓની બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે.