સિહોર પ્રા.શાળાના બાળકો વિજ્ઞાનનગરીની મુલાકાતે

603
bhav5-1-2018-3.jpg

સિહોર તાલુકાની સાગવાડી પ્રાથમિક શાળાના ૧૪૦ બાળકો અને શિક્ષકોએ વિજ્ઞાનનગરીની મુલાકાત લીધી. જેમાં તેમણે વિજ્ઞાનના જુદા જુદા મોડલ્સ, કોયડાઓ, બ્રેઈન-ઝીમ, સાયન્સ મ્યુઝિયમ અંગે જાણકારી મેળવી. સંસ્થા દ્વારા બાળકોને વિવિધ મોડેલોથી વિજ્ઞાનિક અભિગમ કેળવાય અને તેમનો વિજ્ઞાન પ્રત્યે જાગૃતિ આવે તેવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા.

Previous article પૂ.બાપાની પૂણ્યતિથિ નિમિત્તે આજે બગદાણામાં ઉમટશે હજારો ભાવિકો
Next article કેપીઈએસનો વાર્ષિકોત્સવ ઉજવાયો વિદ્યાર્થીઓએ કલાની પ્રસ્તુતિ કરી