આવાસ યોજનાના પ્રશ્નો અંગે આવેદન અપાયું

674
bhav5-1-2018-3.jpg

તાજેતરમાં ભાવનગરમાં ગરીબ તથા મધ્યમ વર્ગના લોકોને ફાળવવામાં આવેલા આવાસ યોજનાના મકાનોના હપ્તા ભરવામાં લાભાર્થીઓને મુશ્કેલી પડતી હોય આર્થિક રીતે નબળા લોકોને મકાન સોંપાય તે સમયે એક સાથે ૮૦ ટકા લેવામાં આવે તો વચ્ચેના ગાળામાં થતું આર્થિક નુકશાન બચી શકે અને લાભાર્થીઓને એકબીજાની સંમતિથી પસંદગી જગ્યા ફાળવવા અને સમય મર્યાદામાં મકાનો સોંપાય તેવી માંગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

Previous article કેપીઈએસનો વાર્ષિકોત્સવ ઉજવાયો વિદ્યાર્થીઓએ કલાની પ્રસ્તુતિ કરી
Next article હીરાભાઈ સોલંકીએ કરેલી રજૂઆત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્વિકારી