જાફરાબાદના શેલણા દિવ્યંમ પબ્લીક સ્કુલનો અનોખી રીતે પ્રથમ વાર્ષિકોત્સવ સાંસ્કરીત કાર્યક્રમ સાથે ઉજવાયો જેમાં ઉપસ્થિત સાઈરામ દવે, સંતો મહંતો, પુર્ણ સ્વરૂપદાસજી સ્વામી, નિરકતદાસ સ્વામી (કોઠારી), પ્રતાપભાઈ ખુમાણ, શિક્ષક સંઘના પ્રદેશ અધિકારી ભાભલુ ભાઈ વરૂ નાગેશ્રી, પ્રતાપભાઈ વરૂ બાલાનીવાવ, અંબરીષભાઈ ડેરની પણ ઉપસ્થિતિમાં કલાકાર સાઈરામ દવેએ શિક્ષણને પ્રાધાન્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં રાસ, ગરબા, આદિવાસી નૃત્ય, શિવત્રાંડવ અને નાટકો સાથે બાળકોને શિક્ષણ બાબતે પ્રોત્સાહિત્ કર્યા હતાં. આ સમસ્ત કાર્યક્રમના આયજકો હિતેશભાઈ રાજપરા, ગોકુળમાં ગઢેથળીયા, ઘેલાણી, કિરપાલ સુતરીયા સહિત શાળાના તમામ શિક્ષક સ્ટાફે ખુબ જહેમત ઉઠાવી મહોત્સવને દિપાવ્યો હતો.